ઓખામંડળ: દ્વારકા પંથકમાં ઘુમલી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં થઇ ચોરી.
ઘટનાના CCTV આવ્યા સામે
Okhamandal, Devbhoomi Dwarka | Aug 24, 2025
દ્વારકા પંથકમાં ઘુમલી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં થઇ ચોરી. ઘુમલી ગામે બરડા ડુંગર ઉપર આવેલ આશાપુરા માતાજીના...