નડિયાદ: આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયાનું ખેડા જિલ્લામાં આગમન...
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયાનું ખેડા જિલ્લામાં આગમન.ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા  ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા.   આગમન દરમિયાન  હિન્દુ સમાજના કાર્યકર્તાઓ , ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કરાયું.