ખેડાના માતર તાલુકામાં વરસાદે તારાજી સર્જી વરસાદના કારણે ખેતરમાં ઢાંકેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો ખેતરોમાં પગ ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને શ્રમ કરી પાકને બહાર કાઢવા માટે મજબુર થવું પડ્યું છે આ ખેડૂતોની સ્થિતિનો ત્યાગ મેળવા ધારાસભ્ય પહોંચ્યા ખેતરમાં