વઢવાણ: ગણપતિ ફાટસર વિસ્તારમાં દંપતિને માર મારતા પતિએ ફિનાઇલ પી લીધું, 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ
Wadhwan, Surendranagar | Aug 7, 2025
ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા સંજયભાઈ અરવિંદભાઈ સાધુ તેમજ તેમના પત્નીને પાડોશી સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો જેમાઝ...