આણંદ શહેર: સાયબર કાફે ની મુલાકાત લેતા દરેક વ્યક્તિ બ્રાઉઝર નું રજીસ્ટર નિભાવ અંગે કલેકટર કચેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના સાયબર કાફે માલિક, સંચાલક કે નોકરને સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા એક જાહેરનામા દ્વારા હુકમ કરેલ છે.