શહેરા તાલુકાના અણીયાદ પગાર કેન્દ્રની લાલસરી પ્રાથમિક શાળા ખાતે ધોરણ 6 થી 8 નો કલા મહોત્સવ હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો,જેમાં વિદ્યાર્થીઓએ ચિત્રકલા, હસ્તકલા, સંગીત, નૃત્ય તેમજ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરી હતી,જેમાં ઉપસ્થિત સૌએ વિદ્યાર્થીઓની કૃતિઓનું અવલોકન કરીને તેમની પ્રતિભાની પ્રશંસા કરી હતી.