સાણંદ: સાણંદના મોરૈયા ગામે ગેસ સિલિન્ડરની કાળા બજારી, વીડિયો વાયરલ
મોરૈયા ગામે ગેસ સિલિન્ડરની કાળા બજારી સમગ્ર ભારત દેશમાં ગેસના બાટા ને લઈને લોકોમાં પેનિક ફેલાયું હતું જે બાદ સરકારે સ્પષ્ટતા કરી કે પૂરતા પ્રમાણમાં આપણી પાસે ગેસ છે, છતાં કેટલાક કાળા બજારીઓ આનો લાભ લઇ રહ્યા છે, ત્યારે સાણંદ તાલુકાના મોરૈયા ગામે ગેસ સિલિન્ડરની કાળા બજારીનો ભંડાફોડ થયો છે 3500 રૂપિયામાં વેચાણનો વીડિયો આજરોજ સાંજે 4 વાગે સામે આવ્યો છે.. .