ધરમપુર: વાંકલ લીમડા ચોક પાસે ખરાબ રસ્તા ના કારણે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
Dharampur, Valsad | Sep 13, 2025
શનિવારના વહેલી સવારે 12:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ ધરમપુર પાસેથી પસાર થઈ રહેલ ખાડા ના કારણે ચાલાકે સ્ટેરીંગ પરથી...