કોડીનારની શિંગોડા નદીમાં મહિલા ડૂબી, આસપાસના લોકો દોડી આવ્યા, પોલીસ દ્વારા મહિલાનો રેસક્યું કરાયું
Veraval City, Gir Somnath | Aug 25, 2025
કોડીનાર શિંગોડા નદી માં અજાણી મહિલા પડતા રેસ્ક્યુ હાથ ધરાયું.સ્થાનિક પોલીસ દ્વારા મહિલા ને નદી બહાર કાઢવામાં આવી અને વધુ...