પાટણ શહેર: પાટણમાં 20 સોસાયટીઓના રહીશોનું ગટરના પાણી અને વેચેલા રસ્તા મુદ્દે નગરપાલિકામાં વિરોધ
Patan City, Patan | Aug 1, 2026
પાટણના નિર્ણય નગર અને આસપાસની 20 સોસાયટીઓના રહીશો ગટર અને રસ્તા સમસ્યાને લઈને નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કર્યા. ચીફ ઓફિસર સાથે ચર્ચા બાદ પણ કોઈ ખાતરી ન મળતાં રહીશોએ આંદોલનની ચીમકી આપી છે.