મોરબી: મોરબીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચિત્ર, રંગોળી અને વેસ્ટમાંથી બેસ્ટ સહિતની સ્પર્ધાઓ યોજાઈ
Morvi, Morbi | Oct 2, 2025 મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લાની અનેક શાળાઓમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી અને વેસ્ટ માંથી બેસ્ટ સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી.