ઠાસરા: સેવાલીયામાં જર્જરિત રોડને લઈ વેપારીઓ-ગ્રામજનોમાં રોષ
Thasra, Kheda | Sep 16, 2025 સેવાલીયામાં જર્જરિત રોડને લઈ વેપારીઓ-ગ્રામજનોમાં રોષ ગ્રામજનોએ આપ્યું મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અધુરો રોડ તાત્કાલીક કરવામાં આવે તેવી માગણી છેલ્લા છ માસથી રોડ છે ખૂબ જર્જરિત હાલતમાં પાંચ દિવસમાં રોડનું કામ શરૂ ન કરવા આવે તો રસ્તા રોકો આંદોલન ની ચીમકી