માંગરોળ: ઇસનપુર અને દેગડીયા ગામે કોંગ્રેસના સંગઠન સુજન અભિયાન અંતર્ગત મિટિંગ યોજાઇ
Mangrol, Surat | Sep 17, 2025 માંગરોળના ઇસનપુર અને દેગડીયા ગામે કોંગ્રેસના સંગઠન સુજન અભિયાન અંતર્ગત મીટીંગ યોજાઇ હતી અગામી યોજનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ઝંખવાવ જિલ્લા પંચાયતની બેઠક ઇસનપુર ગામે યોજવામાં આવી હતી જ્યારે નાની નરોલી જિલ્લા પંચાયતની બેઠક દેગડીયા ગામે યોજાઇ હતી કોંગ્રેસના પ્રભારી સંજય ઉપાધ્યાય અને ખાલીકભાઈ શેખ એ હાજર રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું કોંગ્રેસ સંગઠન પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા