તળાજા: બનાવટની બે પિસ્તોલ અને જીવતા કાર્તિસ સાથે તળાજા નો ઈસમ ઝડપાયો
તા.૧૦/૦૬/૨૦૨૬ દેશી બનાવટની બે પિસ્ટલ (બંદુક) તથા બે જીવતા કાર્ટીશ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર S.O.G. ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી રાજેન્દ્ર વી અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રૂપે જળવાઇ રહે તે સારૂ જીલ્લામાં ગેરકયદેસર રીતે ફાયર આર્મ્સ હથિયાર રાખતા ઇસમો સામે તથા હથિયાર પરવાના ધરાવતા ધારકો પરવાના અંગેની શરતોનો ભંગ કરે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા એસ.ઓ.