લખતર તાલુકાના છરાદ ગામ ખાતે આવેલ પરા વિસ્તાર માં રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું જેને લઇ છારદ ગામના ગ્રામજનો દ્વારા લખતર ટીડીઓ ને લેખિત ગંદકી હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી છારદ ગામ ખાતે આવેલ પરા વિસ્તારમાં આંગણવાડી તેમજ પરા વિસ્તારમાં જવા માટેનો રસ્તા પર આરાએમબી ના અંડરમાં આવેલ ગટર સાફ ના કરેલ હોય જેને લઇ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું