આજે બપોરે 4:00 વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના યુનિવર્સિટી રોડ નજીક આવેલ ભાજપ નેતા વિજય પાડલીયાના પરિવારના ડેન્ટલ ક્લિનિકને મનપા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, આ મામલે વિજય પાડલીયાએ જણાવ્યું હતું કે, આ વાત તદ્દન ખોટી છે.