વઢવાણ: સુરેન્દ્રનગર વઢવાણ જીઆઇડીસી માં ખરાબ રસ્તા ના કારણે એક ટ્રક ફસાઈ કેન દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી
Wadhwan, Surendranagar | Sep 9, 2025
સુરેન્દ્રનગર વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યાઓ ઘણા વર્ષોથી છે ત્યારે વેપારીઓને ઉદ્યોગકાળવે અને એક વખત રજૂઆત...