મોરબી: મોરબીના રાજપર ગામ ખાતે ગાયોના લાભાર્થે યોજાતાં પરંપરાગત નાટકમાં 25 લાખનો ફાળો એકત્રિત...
Morvi, Morbi | Sep 22, 2025 મોરબીના રાજપર ગામ ખાતે દર વર્ષે નવરાત્રી પૂર્વે ગાયોના લાભાર્થે છેલ્લા ૨૦ વર્ષથી પરંપરાગત નાટકનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ગઈકાલ રવિવાર રાત્રીના યોજાયેલ આ નાટકમાં માત્ર ચાર કલાકમાં ગાયોના લાભાર્થે 25 લાખનો ફાળો એકત્રિત થયો હતો....