મેઘરજ: પંચાલ રોડ પર આવેલી એક દુકાન માં ઝેરી કોબ્રા સાપ ઘૂસી આવતા વન વિભાગ ની ટીમે રેસ્ક્યુ કર્યું
પંચાલ રોડ પર આવેલી એક દુકાન માં ઝેરી કોબ્રા સાપ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.સાપ દુકાન માં ઘૂસી આવતા વન વિભાગ ની ટીમ દ્વારા સફળતા પૂર્વક પકડી પાડ્યો હતો અને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો