વડગામ: ઘોડિયાલ ગામે જુગાર રમતા ૮ ઈસમો પાસેથી રૂ.૫૭૬૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી વડગામ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Vadgam, Banas Kantha | Aug 17, 2025
વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઈન્સપેકટર એન.એમ.સોલંકી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ઘોડીયાલ ગામે...