ડભોઇ: ડભોઇ સુંદરકુવા વિસ્તારના લોકો ઉભરાતી ગટરોથી પરેશાન.# jansamsaya
ડભોઇ સુંદરકુવા વિસ્તાર ખાલી નામનો સુંદર છે ડભોઇ નગરપાલિકા આ વિસ્તારમાં ગંદકી ગટરની સમસ્યા અનેક સમસ્યાઓનો નિકાલ આવતો નથી ચાર પાંચ દિવસમાં મોહરમ નો તહેવાર આવી રહ્યા છે મોહરમ પહેલા ગટરની સમસ્યા ડભોઇ નગરપાલિકા વહેલી તકે તેનું નિરાકરણ લાવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે.ડભોઇ સુંદરકુવા વિસ્તારના છેલ્લા કેટલાક સમયથી ગટરની સમસ્યા હતી તેનું નિરાકરણ આવી ગયું અને નવી ડ્રેનેજ ગટર લાઈન નાખવામાં આવી છે 6 મહિનામાં ફરી ઉભરાતી થઈ ગઈ છે જાણે એવું લાગે કોઈ તળાવ...