તળાજા: શેત્રુંજી ડેમ ફરી એક વાર ઓવરફ્લો થયો
ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ ફરી એકવાર ભરાઈ જતા તળાજા અને પાલીતાણા તાલુકાના 18 ગામોને એલર્ટ મેસેજ અપાયો ભાવનગર જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે ભારે વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે. નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે શેત