રાપર: રાપરમાં dmf ગ્રાન્ટ માત્ર ચોક્કસ ગામોમાં ફાળવાઈ હોવાના આક્ષેપ સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.
Rapar, Kutch | Sep 22, 2025 dmfયોજનામાં રાપર તાલુકામાં અમુક ચોકકસ ગામોમાં જ કામ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલો એક સ્થાનિક વિકાસ ફંડ ડીએમએફ જેનો હેતુ કે જ્યાં ખનિજ થાય છે તે વિસ્તારના લોકો અને ગામોના સામાજિક અને આર્થિક વિકાસ માટે ખર્ચ કરવામાં આવે.ગામડાઓમાં રાજકીય રાગદ્વેષ રાખી ડીએમએફની ગ્રાન્ટ ફાળવામાં આવતી નથી. તેમાટે તાત્કાલિક એકસ્પેશીયલ ટીમ રચી ખાણકામ અસરગ્રસ્ત કયા કયા ગામોમાં કેટલી કેટલી વખત ગ્રાન્ટો ફાળવવામાં આવી છે.જેની તપાસ કરવા માંગ કરી હતી