લુણાવાડા: સાંસદ ખેલ સ્પર્ધા રજીસ્ટ્રેશન અંગે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ મંત્રી સાંસદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ ખેલ સ્પર્ધા રજીસ્ટ્રેશન અંગે બેઠક યોજાઇ હતી જેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વધુ લોકો આ સ્પર્ધામાં ભાગ લે તે માટે ચર્ચા કરવામાં આવી અને સ્પર્ધા ના આયોજન અંગે ચર્ચા કરાઈ આજે આ બેઠક યોજાઇ હતી.