પેરોલ ફલો સાકવોડ દ્વારા વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના વિશ્વાસઘાતના ગુના માં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પડાયો.
Amreli City, Amreli | Oct 12, 2025
વડીયા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના કેસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી અમરેલી પેરોલ-ફર્લો સ્ક્વોર્ડના કબજામાં અમરેલી જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોર્ડે હ્યુમન તેમજ ટેક્નિકલ ઇનપુટના આધારે વડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા એક લીસ્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસને ચૂપતો ફરતો હતો, પરંતુ ચોક્કસ માહિતીના આધારે ટીમે સફળ રેડ કરીને તેને કાબૂમાં લીધો હતો. હાલ વધુ પૂછપરછ ચાલી રહી હોવા નું આજ રોજ