હિંમતનગર: બે મહિના પહેલા બનાવેલો સાયબાપુરનો રોડ તૂટી જતા સ્થાનિક અગ્રણીએ આપી પ્રતિક્રિયા
ભ્રષ્ટાચારમાં રંગાયેલા સાબરકાંઠા જિલ્લાના બાંધકામ વિભાગે બે મહિના પહેલા બનાવેલો સાયબાપુરનો રોડ થઈ ગયો છે ત્યારે આ બાબતે સ્થાનિક અગ્રણીએ ચાર કલાકે પ્રતિક્રિયા આપી હતી