ગત તા.27/11/2025 ના જામનગરમાં સીટી "એ" ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે ગુન્હાના કામે ફરીયાદી અશ્વિનભાઇ વશરામભાઈ વારા (રહે-આદિત્ય પાર્ક, ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ જામનગર) એ આરોપી મનસીલ હર્ષદભાઇ કોયા (રહે.નાગર ચકલો, સારા કુવાની સામે હવાઇયોક જામનગર) એ પોતાને સરકારી જી.ઇ.એમ. પોર્ટલ ઉપરથી અલગ-અલગ ગ્રામ પંચાયતમાં ડસ્ટબીન, સ્ટ્રીટ લાઇટો, આર.ઓ.પ્લાન્ટ વી.સરકારી કામ માટે વર્ક ઓર્ડરો મળેલ છે તેમ કહી આ ખોટા વર્ક ઓર્ડરો