માંગરોળ: માંગરોળ પંથકમાં કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
માંગરોળ પંથકમાં કોમર્સની વરસાદ સતત બે દિવસથી વરસાદના ઝાપટાઓ પડવાના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ મગફળી સોયાબીન પાકમાં ભારે નુકસાની જાય તેવી ભિતી સેવાઇ રહી છે તેમજ ખેડૂતોના માલ ઢોર સાચવવા માટે ચારાઓ પણ પલળી ગયા હોવાના હિસાબે મોટી નુકસાની જાય તેવી પણ વીતી સર્જાય છે ધારાસભ્યશ્રી દ્વારા સરકાર શ્રી માં રજૂઆત કરવામાં આવી