દિયોદર: હિંદવાણી કાંકરેજી ડીસાવળ આંજણા કર્મચારી મંડળનો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો IPS વિપુલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા
દિયોદરની આદર્શ હાઈસ્કુલ ખાતે હિંદવાણી કાંકરેજી અને ડીસાવળ ના ચૌધરી સમાજના કર્મચારીઓ નું સનેહમિલન કાર્યકર્મ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ ભર્યા માહોલમાં યોજાયો હતો પ્રસંગે સમાજના અગ્રણીઓ સહિત દિયોદર ના પૂર્વ ધારાસભ્ય સિવાભાઈ ભૂરીયા ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી પ્રસંગે નવ યુવા આઈ પી એસ વિપુલભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સો કોઈએ એક બીજાને કઈ રીતે મદદરૂપ બની શકાય અને સમાજમાં કુ રિવાજો દૂર કરવા નવા વર્ષે હાકલ કરાઈ હતી