ભાભર: વજાપુરનવા થી જાનાવાડા જવાનો રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાયાં સરકાર સર્વે કરાવે તેવી માંગ સાથે સોસીયલ મીડિયા વીડિયો વાઈરલ
India | Sep 9, 2025
ભાભર તાલુકામાં ભારે વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ વાહન વ્યવહાર માટે રસ્તાઓ પણ બંધ થઈ ગયો છે જેને લઈ...