જામનગર શહેર: શહેરમાં બેડી વિસ્તારમાં સ્થાનિકોની સમસ્યાને પગલે કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત લીધી
Jamnagar City, Jamnagar | Aug 17, 2025
જામનગરના બેડી વિસ્તારમાં રોડ રસ્તા ગટરના ગંદા પાણીને સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત થયા છે, અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી...