પેટલાદ: સ્ટેશન રોડ ઉપર આવેલ શહેર પોલીસ મથકમાં મોહંમદ પયગંબર સાહેબ વિશે ટીપણી કરનાર સામે FIR કરવા રજૂઆત કરાઈ
Petlad, Anand | Sep 2, 2025
પેટલાદ શહેરમાં સોમવારના રોજ પેટલાદ સ્ટેશન રોડ ઉપર આવેલ શહેર પોલીસ મથક ખાતે અગ્રણીઓએ ભેગા થઈને લેખિતમાં રજૂઆત કરી હતી....