વાવડી નજીક માલસણ માઇનોર કેનાલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.જોકે ગત મોડી રાત્રે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યુ હતું. જ્યારે થરાદ નગરપાલિકાની ટીમને જાણ કરતા થરાદ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને સવારના મહિલાનો મૃતદેહ બહાર નીકળવામાં આવ્યો હતો.મૃતક મહિલાના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.