અમદાવાદ શહેર: ગોમતી નગર વિસ્તારમાં આસામાજિકતત્વો બેફામ સીસીટીવી સામે આવ્યા
અમદાવાદ શહેરમાં ગોમતીપુર વિસ્તારમાં આ સામાજિક તત્વો બેફામ બન્યા છે . ગોમતીપુર વિસ્તારમાં આવેલી છોટી લાલ ની ચાલી ની અંદર આ સામાજિક તત્વોએ છરી અને લાકડી વડે લોકોને ઘરે નુકસાન પહોંચાડ્યો સમગ્ર મામલે હાલ ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરીએ