ધરમપુર: વિધાનસભામાં આવતા દુલસાડ સામર ફળિયામાં આખરે દીપડાને પકડવા માટે વન વિભાગએ પાંજરું ગોઠવ્યું
Dharampur, Valsad | Sep 14, 2025
રવિવારના સાડા ત્રણ કલાકે ગોઠવવામાં આવેલા પાંજરા ની વિગત મુજબ દુલસાડ ગામે કેટલાક દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે જેના...