વિરમગામ: ગેનીબેન ઠાકોરના અપમાન મુદ્દે ઠાકોર સમાજનો વિરોધ: જગદીશ વિશ્વકર્મા માફી માંગે અને કાયદેસર કાર્યવાહીની માગ
ગેનીબેન ઠાકોરના અપમાન મુદ્દે ઠાકોર સમાજનો વિરોધ: જગદીશ વિશ્વકર્મા માફી માંગે અને કાયદેસર કાર્યવાહીની માગ, ગુજરાત બંધની ચીમકી વિરમગામ ખાતે ઠાકોર સમાજ અને કોળી પટેલ સમાજ દ્વારા ગેનીબેન ઠાકોરના અપમાન મુદ્દે ઉગ્ર વિરોધ 4 તારીખના 12.30 વાગ્યે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બંને સમાજના આગેવાનો અને સભ્યોએ એકત્ર થઈ સંયુક્ત રીતે આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ...