જાફરાબાદ: શિયાળ બેટ ટાપુ પર Mission “SMILE” અંતર્ગત પોલીસ દ્વારા બાળકોને સારા અને ખરાબ સ્પર્શ અંગે સમજ આપવામાં આવી
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર વસતા બાળકો સુધી પહોંચીને Mission “SMILE” (Safe Moments In Loving Environment) અંતર્ગત “સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.