માંગરોળ: માંગરોળ ના જાણીતા આગાહીકાર ભરતભાઈ ગોંડલીયા એ કરી આગાહી રાજ્ય માં 9 નવેમ્બર સુધી માવઠાનુ જોખમ
માંગરોળના જાણીતા આગાહીકાર ભરતભાઈ ગોંડલીયા દ્વારા માવઠાને લઈ કરી આગાહી ભરતભાઈ બાબુભાઈ ગોંડલીયા દ્વારા આવનાર માવઠાને લઇ આગાહી કરી હતી જેમાં ગુજરાત રાજ્યમાં નવમી નવેમ્બર સુધી માવઠાનું જોખમ રહેશે તેવી આગાહી કરતા જણાવ્યું હતું