ભુજ: કચ્છ કલેક્ટરે ભુજ-૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
Bhuj, Kutch | Jun 28, 2026 કચ્છ કલેકટર અનિલ રાણાવસિયાએ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભુજ-૩ની મુલાકાત લઈ કેન્દ્રમાં લોકોને આપવામાં આવતી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી કામગીરીની સમીક્ષા કરી અને સેવા વધુ અસરકારક બને તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.