લીલીયા: લીલીયાના બોડીયા ગામે ગળે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાનું સારવાર દરમ્યાન મોત
Lilia, Amreli | Sep 25, 2025 લીલીયાના બોડીયા ગામે રસીદાબેન પઠાણે ગળા પર ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમ્યાન આજે બપોરે તેમનું મોત થયું છે. પોલીસ દ્વારા પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.