જામનગર શહેર: શહેરમાં શ્રીજી શિપિંગ ગ્લોબલ લિ.નો IPO 58 ગણો છલકાયો, BSE માં કંપનીના લિસ્ટિંગનો સમારોહ સયાજી હોટલ ખાતે યોજાયો
Jamnagar City, Jamnagar | Aug 26, 2025
જામનગરમાં શ્રીજી શિપિંગ ગ્લોબલ લિ.નો IPO 58 ગણો છલકાયો છે, અને આ ભરણાએ શેરબજારમાં નવું સિમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ...