રાજકોટ: એરપોર્ટ ફાટક પર ટ્રેન પસાર થઈ જવા છતાં ટેકનીકલ ખામીના કારણે ફાટક બંધ, ભારે જહેમતથી ખુલ્યા બાદ ચાલકોએ લીધો રાહતનો શ્વાસ
Rajkot, Rajkot | Sep 5, 2025
આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ શહેરના એરપોર્ટ ફાટક પાસેથી ટ્રેન પસાર થઈ જવા છતાં ફાટકમાં ટેકનિકલ ખામીના કારણે ફાટક ખુલી...