ગોધરા: યાત્રાધામ પાવાગઢ ખાતે ગોધરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની ટીમ દ્વારા ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી
આસો નવરાત્રી ને લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સજ્જ, પાવાગઢ ડુંગર ખાતે આવેલ ખાણી પીણી સ્ટોલ રેસ્ટોરન્ટ મા ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી,તપાસ દરમિયાન ગોપાલ બનાવટ ના 10 પડીકા તેમજ દાવત ઠંડા પીણાની 11 બોટલ એક્સપાયરી ડેટ વાળી મળી આવી,ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓ નો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો,જ્યારે અન્ય અલગ અલગ 10. થી વધુ ચા નાસ્તા સ્ટોલ તેમજ રેસ્ટોરન્ટ મા તપાસ હાથ ધરી પેંડા, પાપડી,ફરસાણ, બટાકા કાતરી, લુઝ ખીચું ના નમુના લેવામાં આવ્