કાલાવાડ: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના 'દોહરા શુભ લગ્ન પ્રસ્તાવ'માં ભક્તોનો મહાસાગર ઉમટ્યો
નિ.લી.પૂ.પા.ગો.૧૦૮ શ્રીરસિકરાયજી મહારાજશ્રીનાં આત્મજ પૂ.પા.ગો. ૧૦૮ શ્રીપુરૂષોત્તમલાલજી તથા શ્રીગોપેશરાયજીના દિવ્ય અવસરે દોહરા લગ્ન પ્રતાવ સંપન્ન થયો. ચારે દિશાના આચાર્યો, જામનગર જિલ્લા સહિતના અનેક રાજકીય અગ્રણીઓ અને લાખો વૈષ્ણવો સાક્ષી બન્યા