સાવલી: સાવલી ની અધિક સેસન્સકોર્ટ ના જજ સાહેબ એ પોકસો ના આરોપી ને ફટકારી સજા
સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે 2025 માં નોંધાયેલ ગુના નો કેસ માં આરોપી એ 15 વર્ષીય સગીર દીકરી નો પીછો કરી તેની સાથે દુષવ્યવહાર ના ફોટાઓ વાયરલ કરી ભોગબનનાર સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યા ની ફરિયાદ નો કેસ સાવલી ની અધિક સેસન્સકોર્ટમાં ચાલી જતાં નામદાર જજ સાહેબ એ પુરાવા અને સરકારી વકીલ સી,જી,પટેલ ની દલીલો સાંભળી આરોપી સુનિલ ઉર્ફે ઉંકો અરવિંદ સોલંકી ને કસૂરવાર ઠેરવી બી,એન,એસ, કાયદાની કલમ 75 (3) સહિત પોકસો એક્ટ ની વિવિધ કલમ હેઠળ વિવિધ સજા નો હુક