બોરસદ: બોરસદ તાલુકાના ચાર પોલીસ સ્ટેશનનો 77 લાખના વિદેશી દારૂના મુદ્દા માલનો નિસરાયા ખાતે નાશ કરવામાં આવ્યો
Borsad, Anand | Nov 6, 2025 આજરોજ બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશન(બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ, ભાદરણ)ના માર્ચ થી ઓગસ્ટ 2025 ના વિદેશી દારૂના મુદામાલ નાશ અર્થે શ્રી અમિત પટેલ પ્રાંત અધિકારીશ્રી બોરસદ , શ્રી પી.જી.ચોવટીયા ડીવાયએસપીશ્રી પેટલાદ, શ્રી વી.આર.પટેલ ઇન્ચાર્જ નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી આણંદ તથા પોલીસ ઇન્સ્પેકટર પી.બી.જાદવ, ડી.આર.ચૌધરી, પી.જે.બાંટવા, પી.એન.ગામેતી ની હાજરીમાં કુલ 44 ગુનામાં પકડાયેલ કુલ 29,229 બોટલ, અંદાજિત 77 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો