ખંભાળિયા: જુંગીવારાના ધામમાં આસ્થાનો મેળો; નાના આસોટા ગામે દાદાની જાતર ઉજવાઈ, અઢારે વરણના લોકો ઉમટ્યા.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 1, 2025
ખંભાળીયા તાલુકાના નાના આસોટા ગામે આવેલ જુંગીવારાના ધામ ખાતે દાદાની જાતરની ભવ્ય ઉજવણી. જુંગીવારાના ચરણોમાં શીશ નમાવવા...