પેટલાદ: ધર્મજ ચોકડીએ ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા ઉભી રાખતા બે રીક્ષા ચાલક સામે ગુના નોંધાયા
Petlad, Anand | Oct 7, 2025 પેટલાદ ગ્રામ્ય પોલીસના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ધર્મજ ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ સીએનજી રીક્ષા ઉભી રાખતા પોલીસે બે રીક્ષા ચાલકો સામે ગુના નોધી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.