જેસર: કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, વિવિઘ કેસોનો નિવેડો લાવવામાં આવ્યો
જેસર તાલુકા કોર્ટ ખાતે પીજીવીસીએલના અને બેંકો સહિતના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં વકીલો સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કેશોનો સાંભળી સુખદ નિવેડો લાવવામાં આવ્યો હતો અને લોક અદાલત યોજવામાં આવી હતી