ડીસા રૂરલ પોલીસે જોરાપુરા ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Deesa City, Banas Kantha | Sep 6, 2025
ડીસા રૂરલ પોલીસે ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો. 6.9..2025ના રોજ 5 વાગે ડીસા રૂરલ પોલીસે જોરાપુરા ગામે...